________________
૩૫૪
સાંભળી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે વર્તન તા એક માત્ર જિનેશ્વર ભગવતે કહેલા ચારિત્રધર્મમાં જ છે. તે વિચારાથી (સકલ સત્વ હિતાશય અમૃત લક્ષણ સ્વપિરણામ એવ સાધુ ધર્મ.) સકલ જીવરાશિના હિતના પરિણામ રૂપ ભાવે ઉત્પન્ન થયા. મારા એક જીવ ખાતર રાજના અસંખ્ય જીવની હિંસા થઈ રહી છે, તે હવે હું સહન નહિ કરી શકું. હું તે જીવાને હણુતા નથી, મને પેાતાને જ હણું છું. જ્યાં જ્યાં વિશ્વમાં ચૈતન્ય છે તે મારૂ' જ પેાતાનુ` સામાન્ય રૂપ છે. આ ભાવની ધારાએ ચઢતાં સાધુપણાની પ્રાપ્તિની તીવ્ર ઝંખના થઈ............. ........... સંવેદન કરવું.) (દેશનાની આપણા ઉપર અસર થાય છે તેવુ' સ'વેદન કરવું.)
Jain Education International
પરમાત્માની દેશનામાં આત્માના સ્વરૂપ અને પરમાનંદનું અદ્દભુત વન, આત્માના અનંત જ્ઞાન, અન’ત દન, અનંત ચારિત્ર, અવ્યામાધ સુખ, અનંત ભાગ, પૂર્ણાનંદ વગેરેનું વર્ણન સાંભળી તે ઉપદેશને ભાવાત્મક રીતે ગ્રહણ કર્યાં. તે શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ થઈ, પિપાસા થઈ, વૈરાગ્ય થયા, સ'સારથી ઉદાસીનપણુ' થયું'. આ સંસારી વિભાવ ઉપાધિ મારે અઘટતી છે. પર વસ્તુનુ ગ્રહણ કરવું, રક્ષણ કરવું, કર્તૃત્વ, ભાતૃત્વ, વ્યાપકત્વ તે વિભાવ છે, મારૂ' સ્વરૂપ નથી. પરપુદ્ગલને ભાગવુ' મારા માટે ચેાગ્ય નથી. તે સર્વને ત્યજું. વિભાવ દશાને વિષ ભક્ષણ સમાન
49094
For Private & Personal Use Only
www.jainelibrary.org