________________
૩૬૦
થઈ છે. આપણી અનંત વીય શક્તિ ઉલ્લસિત બની છે.
રામાં.............
વિસ્મય............
ભાવાલ્લાસ............
વીયના ઉછાળા.....
આનંદનુ માજી..........
જીવનની અદ્ભુત પળ છે.........આવું અનુભવલુ) કદી નહીં અનુભવેલી અત્યંત નિર્માળ અધ્યવ સાયની ધારા છે.......... આવું અનુભવવુ. )
સ‘કલ્પશક્તિ અતિ અળવાન બની છે......... ( આવું અનુભવવુ. )
શુલધ્યાનની પૂર્વ તૈયારી.............
(દુષ્કૃત ગર્હા) આજ પર્યં ત કાઈ પણ જીવની સાથે મે જે અચેાગ્ય વહેવાર કર્યા હાય તે સર્વ જીવની ક્ષમા માગુ છુ.. આજ પર્યંત જે પર દ્રવ્યને મે' મારૂ માન્યું, પર દ્રવ્ય પ્રત્યે જે મમત્વ કર્યુ, તે મમત્વને સારૂ માન્યું –તે મારા દુષ્કૃતની ગર્હા કરી તેમાંથી હું પાછે હઠુ છું.
આગામી કાળ માટે જે પદ્રવ્ય પ્રત્યેના મમત્વ ભાવને મે' ગ્રહણ કરી રાખ્યા છે, જે પરભાવને મૈ' સારા માન્યા છે, ભાવિ કાળ માટે પર દ્રના સંગ કરવાની મેં જે ભાવના રાખી છે, તેને હું ત્યાગ કરૂ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org