________________
૩૫.
( અહીં પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા સ્વરૂપ રમણતાના આનંદ સ્થિર બનીને અનુભવવા.)
તે સમયે અનંત ઉપકારી પરમાત્મા અવસ૨ જાણી ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કરવા માટે દેશના આપે છેઃ
“ હું ચેતન હંસ ! તું પરભાવનેા કર્તા, ભાક્તા, ગ્રાહક નથી. તું તેા સ‘પૂર્ણાનના શુદ્ધ વિલાસી છે. અને તું જે પરભાવમાં રમી રહ્યો છે, તથા પરભાવના ભાગી થઈ રહ્યો છે તે તુજને ન ઘટે. તારૂ કા તે અનંત ગુણ પરિણામિક રૂપ સ્વરૂપ કર્તા--ભાક્તાપણું છે. તે માટે હું ચેતન ! તું યથા જિનવાણી રૂપ અમૃતનું પાન કરીને-અનાદિ વિભાવ વિષ વારીને-પેાતાનું તત્ત્વ સભાળ સ્વ અને પર દ્રવ્યનું વિભજન કરીને, દ્રવ્યક્રમ, ભાવકમ અને ને! કર્મને ભિન્ન સમજી, તારા શુદ્ધ આત્મ દ્રવ્યને ગ્રહણ કર. અને તારા સ્વરૂપમાં એકત્વ ધ્યાને પરિણમી, સહજાન ંદને તું કર. તે જ તારૂ કાર્યાં. તેનું નિમિત્ત કારણ પરમાત્મા અને ઉપાદાન કારણે તારા આત્મા અનંત શક્તિવંત છે. માટે જડ અને ચેતન્યની ભેદ જ્ઞાન ધારાથી આત્મા અને પરન્તુ' વિભજન કરી, માત્ર એક શુદ્ આત્મ ઉપયાગે સ્થિર બની, તારા પેાતાના શુ, નિળ, અખંડ અવિનાશી કેવળજ્ઞાન સ્વરૂપ પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રગટ કરવા શુકલ ધ્યાનની ધારાએ ચઢી આત્મસ્વરૂપ એકત્વે પરિણામ પામ.” પરમાત્માની દેશનાની આપણા ઉપર અદ્ભુત અસર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only