________________
૩૫૧
નિર્મળતા જાણી, તેની શ્રદ્ધા થઈ અને પર ઉપાધિથી દુષ્ટ પરિણતી કર્મકર્તાપણારૂપ ગ્રહીને, તાદાત્મભાવમાં તાદામ્ય સંબંધ કરી દે તે સર્વ ઉપાધિક ભાવ મારે નથી. સંગ સબંધ મળે છે, સમવાય સબંધ નથી. તદ્ઉત્પત્તિ સબંધ છે, પરંતુ તાદામ્ય સબંધ નથી. દ્રવ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષાએ મારો જીવ નિર્મળ છે. આ ભાવનાએ ચઢતાં હું આત્મા જ છું, પૂર્ણ છું, કેવળજ્ઞાન સ્વરૂપ છું, અનંત ગુણમય છું–તેવો અપૂર્વ ભાવાત્મક ઉછાળે, વીલ્લાસ થવાથી અપૂર્વકરણ રૂપ મહાસમાધિ થઈ. (અહીં ધ્યાનમાં સ્થિર બની અનુભવ કરે.)
.
.
હતા
.
.
.
.
................
00000000000000
છે
?
હું શુદ્ધ આત્મસ્વરૂપ જ છું તેવું દઢીકરણનું ભાવન ચાલુ રહ્યું. અનિવૃત્તિ કરણ થયું. તે ભાવની ધારા ચઢતી ગઈ. - * અહીં અપૂર્વ એટલે કદી નહીં અનુભવેલ અને કરણ એટલે અધ્યવસાય ઉત્પન્ન થયા છે. અપૂર્વ કરણ રૂપ મહાસમાધિ ભાવમાં થોડી ક્ષણ થિર બની અનુભવ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org