________________
૩૫૦
તારા નિમ ળાનંદને અનુભવ દન રૂપ અમૃતના અનુભવ કરવા ( ભગવાનની દેશનાથી આપણા અસર થાય છે.)
સાક્ષાત્ જાણે અમૃતરસનું પાન કરતા હાઈએ તે રીતે જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં આપણામાં અપૂ ભાવાલ્લાસ પ્રગટ થયા છે............,
કરવા તત્પર મન. સમ્યગ્ ઉત્સાહિત મન”
ઉપર નીચે મુજબ
શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થઈ. પરમાત્માના આવા દિવ્ય વચને સાંભળતાં, પ્રભુ કહે છે તેવુ જ આપણામાં બને છે. દ્રવ્ય કમ (જ્ઞાનાવરણી આદિ ) ભાવ કમ ( રાગ, દ્વેષ, માહ, અજ્ઞાન) અને ના ક્રમ (શરીર આદિ)થી ભિન્ન હું આત્મા છું તેવા ભાવ ઉલ્લુસ્યા.........
ચરમયથાપ્રવૃત્તિકરણની સ્થિતિએ અત્યારે આપણે છીએ. હું આત્મા જ ધ્યું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પરમા નંદના કદ છું. સત્તાએ શુદ્ધ નિર્માંળ છુ...
........( સંકલ્પપૂવ કનું સવેદન કરવુ'.) કુ` સયેાગે આત્મા અશુદ્ધ દેખાય છે, પણ જિનવાણી રૂપ અમૃતનુ પાન થતાં તેની શુદ્ધતા
Jain Education International
(તહેવી સત્તા ગુણે જીવ એ નિમળેા,
અન્ય સશ્લેષ જેમ સ્ફટિક નવી શામળે; જો પરાધિથી દુષ્ટ પરિણતી ગ્રહી,
ભાવ
તાદાત્મ્યમાં માહેરૂ તે નહીં. )
For Private & Personal Use Only
www.jainelibrary.org