________________
ૐ હ્રી અ` નમ:
સાલમન ધ્યાનના પ્રયાગા
પાઠ ચૌદમે
પ્રયાગ ન. ૩૪ :
મહાવિદેહ ઘ્યાન
Jain Education International
અ28:50: કાર અને
--
બીજા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા વિચરતા હાય તે ક્ષેત્રમાં આપણા જન્મ થાય, આઠમા વર્ષે પ્રભુ પાસે દીક્ષા થાય, પ્રભુ આજ્ઞા મુજબનું જીવન જીવી આપણું કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ-આવા આપણે સંકલ્પ કરીએ તે તે ફળીભૂત થાય? હા, જરૂર થાય. આયુષ્યના અંધ પડી ગયા હાય તા ત્રીજા ભવે અને બધ ન પડ્યો હાય તા ખીજા ભવે સાક્ષાત્ પરમાત્મા પાસે આપણે પહોંચી શકીએ છીએ. પરમાત્મા પાસે દીક્ષા લઈ શકીએ અને મેાક્ષ માગ માં આગળ વધી શકીએ. પરંતુ તે માટે આજથી જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં સિમ'ધરસ્વામી ભગવાન પાસે જવું, તેમની દેશના સાંભળવી, તદનુરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન પામી ચારિત્ર અંગીકાર કરવુ', પ્રભુની આજ્ઞાને અનુરૂપ સાધના
For Private & Personal Use Only
www.jainelibrary.org