________________
૩૪૦
વૃક્ષે નમે છે .... .....(આવું દશ્ય જેવું) પંખીઓ પ્રદક્ષિણ કરે છે(આવું દશ્ય જેવું છએ ઋતુ સમકાળે ફળેલી દેખાય છે....................
...........(આવું દશ્ય જેવું.) સુગંધિત પવન આવી રહ્યો છે............ કાંટા ઊંધા થઈ ગયા છે...........(આવું દશ્ય જેવું.)
પ્રકૃતિની મહાસત્તાના સર્વોપરી મહાસત્તાધીશ અરિ. હંત પરમાત્માને આવકારવા માટે સમગ્ર કુદરત કામે લાગી હોય તેવું દેખાય છે. (આ અને હવે પછીનું દશ્ય જેવું, આનંદવિભેર બની અનુભવવું.)
સર્વત્ર ઈતિ, ભીતિ, ચોરી, રોગ, શોક, ભય, સંતાપ, ફલેશ, દુઃખ, દારિદ્ર, દુર્ભાગ્ય, દુભિક્ષ (દુકાળ) આદિ દૂર થઈ ગયાં છે. છએ ઋતુના ફળફૂલથી વનરાજી ઉભરાઇ ગઈ છે. પાંચ વિષયે અનુકૂળ થઈ ગયા છે....................
..........(આવું દૃશ્ય જેવું.) जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सततं, सर्व सौख्य प्रदायी. ,
સકલ સુરેન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને સમ્રાટ ચક્રવર્તીના. પણ સર્વોપરી તિર્થંકર પરમાત્મા છે તેવું દર્શાવતું, દશે દિશામાં પ્રકાશને પાથરતું ધર્મચક્ર પ્રભુની આગળ ચાલી રહ્યાં છે. એક હજાર યોજન ઊંચે દવજી ભગવાનની આગળ ચાલી રહ્યો છે.................................(આવું દશ્ય જેવું)
સકલ પ્રાણી–સંસારના પ્રાણેશ્વર, વિશ્વના મહાન વિભુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org