________________
૩૩૪
સ્વામી ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં પુખ્ખલવઈ વિજયમાં વિચરી રહ્યા છે. વિયેાગ એટલે વિશિષ્ટ ચાગ એ અર્થમાં દૂર રહેલ સિમ ધરસ્વામી પરમાત્માની નિકટતા સ્મરણ અને ધ્યાન દ્વારા અનુભવી શકાય છે.
હવે દૃઢ સંકલ્પ કરી આપણે મહાવિદેહની ધ્યાન યાત્રામાં પ્રવેશીએ.
જે વસ્તુ આપણે મેળવવા ઇચ્છીએ છીએ અગર આપણે જેવા બનવા ઈચ્છીએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત્ રૂપમાં ઉપસ્થિત કરવુ' અને જેમ જેમ તે સકલ્પ દૃઢ અને ચિત્ર સ્પષ્ટ હાય છે તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણેા ઉપસ્થિત થાય છે; અને કારણ ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે.
પ્રિય અધ્યાત્મપ્રેમી વાચક ! આપણે એકાંતમાં બેસી વિચારીએ કે આપણે શુ સાધવુ છે? એકાગ્ર થઈ આપણે વિચારીએ કે આપણે કેવા બનવું છે અને શુ પ્રાપ્ત કરવું છે ? જેવા બનવાને આપણા સ`કલ્પ છે, તેવુ' યથાર્થ ચિત્ર રચીએ. આપણી વૃત્તિએને તે ચિત્ર જોવામાં લીન અનાવીએ, આપણી કલ્પનાશક્તિ વડે રચાતુ* ચિત્ર ભવષ્યમાં થનાર આપણી સ્થિતિના નમૂના છે. તે નમૂના પ્રમાણે આપણી સ્થિતિ રચાય છે. કલ્પનાશક્તિ વડે આપણે જે કાર્યાં સિદ્ધ કરવું છે, તેનુ ઉત્તમ પ્રકારનુ` માનસિક ચિત્ર આપણે રચવાનું છે, અને તે ચિત્ર યથાર્થ રચાયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org