________________
जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं; योग बीजमनुत्तमम् ।।
(ગદષ્ટિ સમુચ્ચય.) પ્રથમ ગુણ સ્થાનકે માર્ગ સન્મુખ બનેલા સાધકને સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ક્રમમાં સૂર પુરંદર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જિનેશ્વર ભગવંત પ્રત્યે કુશલ ચિત્ત અને પરમાત્માના નમસ્કારને ચેગનું અનુપમ બીજ કહે છે. અપુનબંધક અવસ્થામાં આવેલ આરાધક નમસ્કાર અને જિનભક્તિ દ્વારા રોગમાં પ્રવેશે છે. યેગનું અનુપમ બીજ પ્રથમ ગુણસ્થાનકે શરૂ થાય છે.
ઉ. યશોવિજયજી મહારાજ આઠ દૃષ્ટિમાં બીજી તારા દૃષ્ટિમાં આવેલ જીવને ઈશ્વરનું ધ્યાન હોય છે તેવું બતાવે છે. સમ્યક્ત્વ પામવા માટેની પ્રક્રિયામાં ઇધર ધ્યાન મહત્વનું અંગ છે. દશન તારા દષ્ટિમાં મનમોહન મેરે,
ગેમય અગ્નિ સમાન રે મનમોહન મેરે શૌચ સંતોષ ને તપ ભલું, મનમોહન મેરે,
સજજાય ઈશ્વર ધ્યાન રે મનમોહન મેરે. અધ્યાત્મયોગી પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના હરતાક્ષરમાં મંત્ર જપ અને મૂર્તિના ધ્યાનનું સ્વરૂ૫ :–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org