________________
કરવાથી જાગૃત થયેલ આત્મશક્તિ “સૌમ્ય બની જાય છે. તેથી કઈ વિકૃતિ કે પ્રત્યાઘાત ઊભા થતા નથી. તે માટે આ અદ્દભુત પ્રયોગ છે. વિદ્યાદેવી માતાના પ્રેમાળ સંબોધનથી ભાવિત બનેલ જાગૃત આત્મશક્તિમાં કોઈ વાસના કે વિકૃતિ થતી નથી. તે પછી જાગૃત આત્મશક્તિની પરમાત્મ તત્વ સાથે બ્રારંધ્રમાં સમાપત્તિ (સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યાન, ચેયની એકતાની પ્રક્રિયા તે અતિ અદ્દભુત છે. ત્યાં સાક્ષાત્કારની અવસ્થા આવે છે. સાધકને પોતાનામાં રહેલ પરમાત્મરૂપનું દિવ્ય જ્ઞાન અને અનુભવ થાય છે. ધ્યાનાભ્યાસ પ્રયોગ નં. ૩૦ સંક્ષિપ્ત નીચે મુજબ
(૧) “અહ”ના ધ્યાન માટે પૂર્વ તૈયારી લખ્યા મુજબ કરવી.
(૨) નાભિનંદની નીચે આઠ પાંખડીવાળા કમળની કણિકામાં “અમંત્ર સ્થાપન કરી તેનું ધ્યાન કરવું.
(૩) “અહ” મંત્રના હસ્વ, દીર્ઘ, કુત, સૂમ. અતિ સૂક્ષમ ઉરચારણ દ્વારા અહમંત્ર નાભિમાંથી ઉપર જાય છે તે અનુક્રમે મણિપુર ચક (નાભિ), અનાહત ચક (હૃદય), વિશુદ્ધ ચક (કંઠ), આજ્ઞાચક્ર (મધ્ય)નું વિદારણ (ભેદન) કરી બ્રહ્મારંધમાં લય પામે છે.
(૪) બ્રહ્મરંધ્રમાં અતિ સહમ સ્વરૂપે લય પામેલા અહના ધ્યાનની તન્મયતાથી પ્રારંધ્રમાંથી અમૃતની વણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org