________________
૩૨૬
(દેહ રહિત આત્મા રૂપે જ અત્યારે સાધક છે. તે હવે વિશિષ્ટ બીજા પ્રકારની આરાધનામાં પ્રવેશ કરવાને હાવાથી દિવ્ય શરીરની રચના કરે છે.) “દેવા ભૂત્વા દેવં ચજેતા ” દેવ બનીને દેવની પૂજા કરવી. શત્રુંજય ગિરિરાજ ઉપર યુગાદિ પ્રભુ આદીશ્વર દાદાની પૂજા કરવા માટે સાધક દિવ્ય શરીર અનાવે છે.
તીર્થંકર ભગવાના શરીર જેવા પુદ્દગલ પરમાણુમાંથી અને છે, તેવા જ પુદ્ગલ પરમાણુને સંકલ્પના બળથી ખેંચી લાવી, નવું શરીર બનાવે છે,
સમ્યક્ દૃષ્ટિ આત્માઓની જેવી મનની સ્થિતિ હોય છે, તેવા મનેાવણાના પુદ્ગલ દ્વારા પેાતાના મનનુ અંધારણુ કરે છે. (મન મનાવે છે.)
તીર્થંકર પરમાત્માની ૩૫ વાણીના ગુણાથી યુક્ત ભાષાવગણાના પુદ્દગલા-જે વિશ્વમાં ફેલાય છે–તે ભાષાવણાના પુદ્ગલાથી પેાતાની વાણી બનાવે છે. એટલે જગતના સર્વોત્તમ શરીર, મન અને વાણીની રચના કરી દિવ્ય દેહે આદીશ્વર દાદાની પૂજા ભક્તિ માટે જાય છે.
પરમાત્માની પૂજાના પ્રયોગ-ધ્યાન પ્રયાગ નં. ૧૫ પ્રમાણે દિવ્ય સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી.
તે પછી ધ્યાન પ્રયાગ ત. ૧૮ પ્રમાણે આદર, ખહુમાન, રૂચિ, વીય સ્ફૂરણા, રમણુતા, તન્મયતા, તદ્રુપતા અને એકત્વ-આ આઠ સ્ટેજની સાધના દ્વારા પરમાત્માનુ અભેદ્ય ધ્યાન કરી. પરમાનદના અનુભવ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org