________________
પ
તેવુ... જ આપણુ આત્મ દ્રવ્ય છે તેવુ ભાવિત કરી, સિદ્ધ ભગવંતા સાથે દ્રવ્યની એકતા.
ક્ષેત્ર :—આપણે જે ક્ષેત્ર ઉપર બેઠા છીએ, ત્યાં જ અનતા સિદ્ધ થયા છે તે રીતે ક્ષેત્રની એકતા,
કાળ :—વર્તમાન ક્ષણ સત્ર એક જ છે. સિદ્ધશિલા ઉપર, મહાવિદેહમાં, ભરતમાં, કે ચૌદ રાજલેાકમાં સત્ર વર્તમાન ક્ષણુ ( સ્વ સમય ) એક જ છે તે રીતે કાળની એકતા,
ભાવ :—સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપ રમણુતા, સ્વરૂપ ભાતૃત્વ, સ્વરૂપાનંદ, વગેરે ભાવ સિદ્ધ પુરુષેાના સ્પ અનુભવથી આપણામાં ઉત્પન્ન થયા છે તે ભાવ એકતા.
આ રીતે અનંત સિદ્ધ ભગવંતાની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી એકતા સાધવી. અને તે ધ્યાનમાં સ્થિર બની આત્મ નુભવ કરવા.....
****...
આ રીતે સિદ્ધ ભગવંત સાથે દ્રવ્ય, ગુણુ, પર્યાયનો એકતા સાધી આત્મઅનુભવ કરવા..............
સિદ્ધગિરિ ઉપર આપણા સાધક આત્મા પસાર થાય છે. તે ચૈતન્યના મહાસાગરમાંથી પસાર થઈ રહ્યો છે. અન'ત સિદ્ધ પુરૂષોના નિર્મળ ચૈતન્ય સાથે એકમેક બનીને ચાલે છે. અને આત્મસ્વરૂપના આનંદને અનુભવતા અનુભવતા પસાર થાય છે. સત્ર ચારે તરફ તેને ચૈતન્ય જ દેખાય છે..... “ જ્યાતિ સ્વરૂપી તું જિન દીઠા, તેને ન ગમે બીજું કાંઈ રે; જ્યાં જઈએ ત્યાં પૂરણ સઘળે, દીસેતુંહી જતુંહી રે.
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org