________________
૩૦
અનંત સુખનું ધામ છેં. હું' મને જ જોઉં છુ
હું' મને જ જાણું છું. હું મને જ અનુભવું છું.
હું મારામાં જ રમું છું હું મારામાં જ તૃપ્ત છું.. હું' મારામાં જ ઠરીને બેઠો છું.
તેથી પરમ સુખી છુ.
..( આવી.
પરમ આન ંદને ભાગવુ' છું. (આવે અનુભવ કરવા.) આથી હું પરમ તૃપ્તિને અનુભવુ છુ........ ............( અનુભવવુ.)
ભાવના અને ધ્યાન કરવું.)
(અહીં સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.)
આવી રીતે તૃપ્ત થયેલા મને મારા આત્મસ્વરૂપ સિવાય કાઈ ઇચ્છા નથી.....
હું મારામાં જ ઠરીને બેઠો છુ.........
મારા જ્ઞાનમાં અનેક જ્ઞેય પદાર્થ ઝળકે છે. હું તેના જ્ઞાતા-દેષ્ટા જ .
તે પર દ્રબ્યા, પર દ્રબ્યાના ભાવા મને મારી તૃપ્તિ કે સ્થિરતામાં ફેરફાર કરી શકતાં નથી. કમના ઉડ્ડયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org