________________
૩૨૧
ઉત્પન્ન થતાં વિચિત્ર નિમિત્તો વચ્ચે પણ હું માત્ર તેને જ્ઞાતા-દષ્ટ છું. તે નિમિત્તો મને સુખ-દુઃખ કે રાગ-૫ ઉત્પન્ન નહીં કરી શકે......................
હું મારા આત્માથી પરિપૂર્ણ–તૃપ્ત બન્યો છું.
આત્માના અનુભવરસના પરમ આનંદમાં તૃપ્ત બનીને હું સ્થિરતાપૂર્વક તે આનંદ અનુભવું છું........ (ાડી ક્ષણ સ્થિરતાપૂર્વક ધ્યાન કરીને આનંદ અનુભવ.)
•••••••
આ કાળની “આવલી” જે પ્રવાહથી અનંત છે, તે આત્માના જ્ઞાન અને આનંદની તૃપ્તિમાં જ વહી જાઓ તે પરમાત્માને ભાવપૂર્વકની મારી પ્રાર્થના છે
મને મારા આત્મામાં જ સદા આનંદ રહે..........
મારા આત્માનું સ્મરણ કરાવનાર પૂર્ણાનંદને પામેલા પરમાત્માનું જ મને નિરંતર સ્મરણ રહે.
સર્વ જીવોને પણ આત્મ-સ્વરૂપને આનંદ મળો. (આ રીતે પાંચ ધા રણને નિત્ય અભ્યાસ કરવો.)......
आत्माहं सच्चिदानंदो, ज्ञान दर्शन लक्षणः । शुद्धात्म द्रष्य मेवाहं, शुद्ध ज्ञान गुणो मम ।। सिद्धात्मा शुद्ध रूपोस्मि, ज्ञान दर्शन लक्षणः ।
(શુદ્ધઉપયોગ તથા જ્ઞાનસાર, ગ્રંથ) પ. પ્ર. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org