________________
અય છે. તે અમૃતવર્ષમાં આપણે આત્મા તરબોળ બને છે.
(૫) તે અમૃતનું સરોવર બને છે. તેમાં નાભિસ્થાને ૧૬ પાંખડીવાળા સફેદ કમળની કણિકામાં આપણે આત્મા છે. સેળ પાંખડીમાં રહેલ ૧૬ વિદ્યાદેવીએ સફટિક રત્નના કળશથી આપણે અભિષેક કરે છે. અને આત્મવિદ્યાનું દાન આપે છે.
(૯) આપણે આત્મા નાભિનંદમાંથી મધ્ય માર્ગ બારંધ્રમાં પહોંચી, ત્યાં બિરાજમાન શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ, જોતિ સ્વરૂપ અરિહંત પરમાત્માનું તન્મયપણે ધ્યાન કરે છે.
(૭) તે ધ્યાનાશમાં “સેડ-પરમાત્મા “તે જ હું” આવું આત્મજ્ઞાન થાય છે.
(૮) ધ્યાતા–ધ્યાન-ધ્યેયની એકતાથી પરમ તત્વને અનુભવ એટલે કે આત્મસાક્ષાત્કારને પરમાનંદ પ્રગટે છે.
(૯) આ પ્રયોગના બતાવનારા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીજીને અંતરથી પ્રણામ કરવા.
તે પછી ૧૯ મા શ્લેકમાં– ततो नीरागमद्वेषममोहं सर्वदशिनम् । सुराच्य समवसृतौ, कुर्वाणं धर्मदेशनाम् ॥ १६ ॥
(ગશાસ્ત્ર-અષ્ટમ પ્રકાશ . ૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org