________________
વચ્ચે એક અત્યંત સુંદર એવી નાગિણી છે, તેનું નામ કુણ્ડલિની શક્તિ છે. - “સ્થિર આકુંચન (મૂલબંધ) કરવાથી અને ઉઠ્ઠીયાણ બંધ કરવાથી તે ગિની (કુણ્ડલિની શક્તિ) જાગે છે, જગતમાં સૂર્યની જેમ તે ઉદિત થાય છે.”
“કુંડલિની શક્તિ તે દેવી છે, તેનું સ્થાન દીપક સમાન ઉદ્યોતિત છે.”
नाभिकन्दसमुद्गता लयवती या ब्रह्मरन्ध्रान्तरे, शक्तिः कुण्डलिनीति नाम विदिता काऽपि स्तुता योगिभिः। प्रोन्मीलन्निरूपाधिबन्धुरपराऽऽनन्दामृतस्राविणी, सूते काव्यफलोत्करान् कविवरैर्नीता स्मृतेर्गोचरम् ॥४॥ - -
મુ. સં. સૂ વિરચિત શા. સ્ત. શારદાસ્તવાષ્ટકમાં પ્રાપ્ત થતે કુંડલિનીને નિદેશ –
- શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત શારદાસ્તવાષ્ટકમાં કચ્છલિનીને નિર્દેશ આ રીતે મળે છે -
તે અનિર્વચનીય પ્રભાવવાળી કુંડલિની શક્તિ ગીઓને સુવિદિત છે અને તેઓ વડે (વિવિધ રીતે) સ્તવાએલી છે. તે નાભિકંદમાંથી સમ્યગ્ર રીતે ઉદ્દગત થઈને (મધ્યમાર્ગ વડે ઊગતિને પ્રાપ્ત કરીને) બ્રહ્મરંધ્રમાં લય પામે છે. બ્રહ્મરંધ્રમાં લય પામતી તે કુંડલિની શક્તિ સતત પ્રવિકસ્વર, ઉપાધિરહિત અને પરમેહૃષ્ટ એવા પરમ આનંદરૂપ અમૃતને સવનારી (ઝરનારી) છે. આવી કુંડલિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org