________________
૩૦૯
નામ દ્વારા આત્મસ્વરૂપને અનુભવ કેવી રીતે થાય છે તે જોઈ એ -
પરમાત્માના નામ દ્વારા આત્મઅનુભવ દ્રવ્ય ગુણ પર્યાય the results atten દા. ત., સેાનાના હાર છે. તેમાં સાનુ' તે દ્રવ્ય છે. પીળાશ, ચીકાશ અને ભારેપણું તે ગુણ છે. અને હાર તે પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા. તે બદલાયા જ કરે છે. ગુણુ હુ'મેશાં દ્રવ્ય સાથે જ રહે, એટલે તે સહભાવિ છે. અને પર્યાય બદલાય છે, તેથી તે ક્રમ ભાવિ છે, ગુણ પર્યાયવત્ દ્રવ્ય” (તાર્થ સૂત્ર). દ્રવ્ય હમેશાં ગુણ પર્યાય સહિત હાય છે.
નામના સબંધ દ્રવ્ય સાથે છે, અને દ્રવ્યના સબધ ગુણ પર્યાય સાથે છે. પ્રભુનુ નામ સ્મરણ કરવાથી, પ્રભુનું આત્મદ્રવ્ય મરણપટ ઉપર આવે છે. પ્રભુનું આત્મદ્રબ્ય અનંત શુદ્ધ ગુણુ અને પર્યાયતું ધામ છે. પ્રભુ નામ સ્મરણથી પરમાત્માના દ્રવ્ય, ગુણુ અને પર્યાયનું સ્મરણ અને તેમાં લીનતા આવતાં ધ્યાન થાય છે. અને પરમામાના દ્રવ્ય, ગુણ અને પર્યાયના જેવા જ આપણા આત્માના દ્રવ્ય, ગુણ પર્યાયનું જ્ઞાન થાય છે. કહ્યુ છે કે
ધમ જગનાથના ધમ સૂચિ ગાઇએ,
આપણે આતમા તેવા ભાવીએ; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં,
શુદ્ધ ગુણુ પજવા વસ્તુ સત્તા મયિ. ( શ્રી દેવચંદ્રજી વિરચિત ધર્મનાથ ભગવાનનું સ્તવન.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org