________________
૩% હૈ અહં નમ: આ સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠે બારમે,
યોગશાસ્ત્રના સાતમા પ્રકાશના આધારે
પિંડી ધ્યાન પ્રાગ નં. ૩૨
(૧) આગળ બતાવ્યા પ્રમાણે ધ્યાન માટે આસન આદિ સર્વ તૈયારી કરવી.
(૨) આંખ બંધ કરીને નીચે મુજબ પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી અને તત્વભૂ – આ પાંચ ધારણ કરવી.
(૩) તિછલોક પ્રમાણે લાંબે, પહેલે એક ક્ષીરસમુદ્ર ચિંતવ. તે ક્ષીરસમુદ્રના મધ્યમાં જ બુદ્વીપ પ્રમાણ એક લાખ જન વિસ્તારવાળું એક હજાર પાંખડીવાળું કમળ ચિંતવવું. તે કમળની કર્ણિકામાં મેરૂ પર્વત એક લાખ જન ઊંચે ચિંતવવે. તે મેરૂ પર્વતની ઉપર ફટિક રત્નનું ઉજજવળ સિંહાસન છે. તે સિંહાસનમાં આપણે પોતે બેઠેલા છીએ તેવું દશ્ય જેવું......
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org