________________
૩૧૩
હે દયામય ! માટે જ કહું છું કે, તારી કાનુ સૉંચન કરીને તું મારી બુદ્ધિ શુદ્ધ કર.
અને જેના ઉપર તારી કરૂણા વરસે છે, તેની બુદ્ધિ તા કલ્પવૃક્ષ સમાન બની જાય છે. માટે જ શુદ્ધ મતિને કલ્પવેલી મહાપુરૂષે કહી છે.
પ્રભુ! તને મારી અતિમ એક પ્રાના છે. વેગળે મત હારે દેવ, મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગે.” ( ઉ. યશેાવિજયજી મહારાજ કૃત ૩૫૦ ગાથાનું સ્તવન.)
એક ક્ષણ પણ પ્રભુ ! મારા મનમાંથી તું ખસતા 'નહી', જે રીતે કમળના વનથી તેની સુવાસ દૂર થઈ શકતી નથી, તેમ હે પ્રભુ ! મારા મનમંદિરમાં તું નિરંતર રહેજે, તારૂ` અખંડ સ્મરણુ મને સદા રહેા એ જ પ્રાર્થના છે.
(નામ સ્મરણ વિષયક અનેક ગ્રંથા જૈન-જૈનેતરામાં લખાઈ ગયા છે. નામના આલબને અનેક ભવ્ય આત્માઓ સસાર સમુદ્ર તરી ગયા છે. વધુ વિસ્તાર માટે સાધકાએ ખીજુ` સાહિત્ય પણ જેવુ. વિસ્તારના ભયે વધુ અહી લખ્યું નથી. )
Jain Education International
R
For Private & Personal Use Only
www.jainelibrary.org