________________
૩૧૭
રાખ રહી હતી તે ઊડી જાય છે તે સંકલ્પ કર ... હવે પવન શાન્ત થાય છે...
(અહીં સુધી મારૂતી ધારણા છે.)
(૧૬) અમૃત સરખા વરસાદને વરસાવનાર વાદળથી આકાશ ઘેરાઈ ગયું છે. તેવું દશ્ય જેવું...
અર્ધ ચંદ્રાકાર વરૂણ (ર્જ) બીજનું સ્મરણ કરવું. અમૃતને વરસાદ આપણા ઉપર પડી રહ્યો છે......
................(આવું દશ્ય જેવું.) તે વરસાદમાં આપણે સ્નાન કરીએ છીએ. અમૃતના વરસાદમાં સ્નાન કરવાથી આત્મા ઉપર ચેટી રહેલી રજ દેવાઈને આત્મા શુદ્ધ-નિર્મળ બને છે.................
(અહીં સુધી વારૂણી ધારણા છે.)
(૧૨) દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણ આદિ), ભાવકમ (રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ) અને શરીર (કર્મ) થી રહિત શુદ્ધ, નિર્મળ, સર્વજ્ઞ સમાન આત્માનું ચિંતન કરવું..
(આ તત્ત્વભૂ ધારણ કહેવાય છે.)
અહીં પ્રથમ આત્મભાવના કરવી. પછી શુદ્ધાત્માનું ધ્યાન કરવું.
सप्तधातुविनाभूतं पूर्णेन्दुविशदद्युतिम् । सर्वज्ञकल्पमात्मानं शुद्धबुद्धिः स्मरेत्ततः ॥ २३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org