________________
300
સપાને દેનાર આ દુષ્ટ મંત્ર કલ્પવૃક્ષથી અધિક ફળદાયી છે. આપણા પ્રાણથી પણ અધિક ભાવનાથી ભાવિત બનીને જો મર્દ' અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તે આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રાપ્તિમાં પ્રધાન હેતુ બની જાય છે. (પરમેષ્ઠિ ધ્યાનમાળા-ગાથા ૬-૭ અર્થ )
અર્દ” અક્ષરને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનથી ભાવિત કરવામાં આવે તા માક્ષપયત લઈ જનાર અને છે.
पतेषामेकमप्यहन्नाम्नामुच्चारयन्नवैः ।
मुच्यते किं पुनः सर्वाण्यर्थज्ञस्तु जिनायते ॥ ( જિનસહસ્રનામસ્તેાત્ર) પંડિત આશાધર વિરચિત ક્ષેાક ૧૨. શ્રી તીર્થંકર ભગવાનના નામના એક જ પદ્મને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તે આત્મા સ્વય. તીર્થંકર થાય છે.
આ ધ્યાન પ્રયાગમાં ” ની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આધ્યાત્મિક સાધના બતાવી છે, જે મેક્ષપયતના સ ષ્ટ અને અષ્ટ ા આપનાર બને છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચ'દ્રસૂરીશ્વરજી વિરચિત સંસ્કૃત દ્વાશ્રય” મહાકાવ્યના પ્રથમ શ્લેાકમાં અતાવ્યું છે
अर्हमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचकस्य सद्बीजं, सर्वतः प्रणिदध्महे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org