________________
૨૯૪
પરિશિષ્ટ IIT. - કુંડલિની ઉત્થાન, શક્તિ જાગરણ માટે આ અદ્દભુત પ્રયોગ છે. ષક ભેદન દ્વારા પરમાત્મ તત્વ સાથે સમાપત્તિ અને અભેદ ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કારને આ અદ્દભુત પ્રયોગ છે.
જૈન શાસ્ત્રકાર મહર્ષિ કુંડલિનીના વિષયમાં શું કહે છે તે શાસ્ત્રના આધાર સહિત ટૂંકાણમાં જોઈએ. ध्यानाभ्यासप्रकर्षात् पधनसहचरीभूतचेतःप्रशान्ति, संप्राप्योपाध्यपायात् सहजनिरूपमानन्दसान्द्रप्रबोधैः । योगीन्द्रैः कुण्डलिन्यां नियमितमरुदापूरितब्रह्मरन्ब्रैः । ध्येयं यस्य स्वरूपं स जयति पुरुषः कोऽपि सर्वार्थवेदी॥३॥
શ્રી મુનિસુન્દરસૂરિ રચિત-સર્વજ્ઞાષ્ટક લે. ૩. સર્વજ્ઞાષ્ટકમાં પ્રાપ્ત થતે કુડલિનીને નિર્દેશ:
આચાર્ય શિરોમણિ શ્રી મુનિસુંદરસૂરિવિરચિત “સર્વ. જ્ઞાષ્ટકમાં કુણ્ડલિની શક્તિને નિર્દેશ આ રીતે મળે છે -
ચેગીન્દ્રો કે જેઓએ
૧. ધ્યાનના અભ્યાસની પરાકાષ્ઠાથી પવન સહિત ચિત્તના નિરોધને પ્રાપ્ત કરીને અને
- ૨. એ પ્રકારે માનસિક વિક્ષેપ (વિધ્યાન્તરગામિ મન)ને દૂર કરીને ૩ ૩. સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબોધને પ્રાપ્ત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org