________________
૮૧
પરમાત્માની મૂર્તિનું પણુ આ રીતે ધ્યાન થતાં પરમાત્માના નેત્રમાંથી વરસતા કરુણામૃતના વરસાદમાં સ્નાન કરતાં આપણે દિવ્ય આનંદથી છલકાઈ જઈશુ’.
મ'ત્રના અક્ષરેામાંથી નીકળતી અગ્નિજ્વાળામાં આપણાં બધાં જ પાા, દુષ્ટ વૃત્તિઓ અને મલિન વાસનાએ મળીને ભસ્મ થતી આપણે અનુભવીશું.
માક્ષરમાંથી વરસતા ગુણ્ણાના વરસાદમાં સ્નાન કરતાં કરતાં આપણે અનેક ગુણાથી પૂર્ણ ભરાઈ જઈશું.
મ'ત્રાક્ષરી અને પરમાત્માનાં સર્વાગામાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન થશે. અને તે પ્રકાશ જ્યારે આપણને (આપણા આત્માને) ભેદીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના દિવ્ય તેજમાં ઈંહથી ભિન્ન, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મીથી ચુક્ત, અનંત આનંદસ્વરૂપ, અવ્યાબાધ સુખથી પૂર્ણ, અર્ચિત્ય શક્તિના ભડાર સ્વરૂપ આપણા શુદ્ધ આત્માનું દન થાય તેવી દિવ્ય પળે આવશે.
પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલ અને સ્વઆત્માના દિવ્ય રવરૂપનું દર્શીન થવુ તે જ સાચા નમસ્કાર છે, તેને જ સાચા પુરુષા કહેવાય. તેનુ જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ-આત્માનો અનુભવ કરે છે.
પ્યા. પ્ર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org