________________
૨૧૮
જાય છે, જે સમયે ધ્યાતાના ઉપયેગ ધ્યેયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદને અનુભવ થાય છે.
આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદના ધ્યાનથી અનંત આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તેના ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મ સ્વરૂપના અનુભવ ( Realisation of Reality ) પ્રાપ્ત કરી શકીએ છીએ. તે માટે પ્રયોગાત્મક સાધના કરવી પડે.
જગતનું સુપ્રીમ સાયન્સ હાથમાં આવ્યા પછી, તે પ્રયાગના કાગળ ખીસામાં લઇને ફ્રીએ તા પણ કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિ માટે સ્વયં પ્રયાગ કરવા પડે છે. દા. ત., પ્રભુ નામે આનદ ક” આ વાકથમાં પ્રભુનું નામ તે પ્રિન્સીપલ (સિદ્ધાંત) છે, અને આનદના કઃ રીઝલ્ટ (ફળ) છે. આ એ વસ્તુ યાદ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી પણ આ કાર્યસિદ્ધિની ફાર્મ્યુલા છે.
Principle + Application = Result સિદ્ધાંત – પ્રયાગ = ફળ
એપ્લીકેશન – પ્રયાગ દ્વારા જ કાર્યસિદ્ધિ થાય છે.
–
કેમેસ્ટ્રીની નાનામાં નાની ફોર્મ્યુલા – H2O= water એ ભાગ હાઇડ્રોજન + એક ભાગ એક્સીજન = પાણી હવે એક ખાટલામાં હાઇડ્રોજન અને એક ખાટલામાં એક્સીજન ભરીને દસ વર્ષોં રાખીએ તે પણ પાણી બનતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org