________________
૨૫૬
સુંદર રીતે પરિપૂર્ણ કરવાના ઉત્સાહ અથવા નિશ્ચયવાળે) ૫. તત્તીત્રાધ્યાવસન (Imagination)= તેમાં તીવ્ર (પ્રારંભ
કાળથી માંડીને પ્રતિ ક્ષણ પ્રકર્ષને પામતા) દ. તદર્થોપયુક્ત (Awareness) = અત્યંત પ્રશસ્ત સંવે
ગથી વિશુદ્ધ થતો હેઈને તેના અર્થમાં ઉપગવાળે. ૭. તદપિતકરણ (Visualisation) = જેના મન, વચન અને
કાયારૂપ કરો તે ધ્યાનાદિમાં અત્યંત અતિ
-સુનિયુક્ત થઈ ગયાં છે એવો. ૮. તદ્દભાવનાભાવિત (Indentification) = તેની ભાવ
નાથી ભાવિત, તેના પુનઃ પુનઃ અભ્યાસથી ભાવિત. ૯. બીજે કયાંય પણ મનને ન કરતે – (Absorption)
= પ્રસ્તુત ધ્યાનાદિ ક્રિયાથી ભિન્ન એવી ક્રિયાદિમાં મનને ન જવા દેતે. સારાંશ એ છે કે –
(૧) સામાન્યપયોગ રૂપ ચિત્ત, (૨) વિશેષપગ રૂપ મન, (૩) શુભ પરિણામ રૂપ લેશ્યા, (૪) કિયાને સંપાદિત કરવામાં દૃઢ નિશ્ચય અને પ્રવર્ધમાન ઉત્સાહારૂપ અધ્યવસિત, (૫) ક્રિયાના પ્રારંભથી જ પ્રતિ ક્ષણ પ્રકર્ષને પામતા પ્રયત્નરૂપ તીવ્રાધ્યવસાન, (૬) અત્યંત પ્રશસ્ત સંવેગથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિ સહિત અર્થોપગ, (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org