________________
હાવાથી તે સ્વયં સત્તરૂપ થાય છે. નર્યાવશેષ એમ માને છે કે જે જે વસ્તુના ઉપયેાગમાં આત્મા વર્તે છે તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. જેમ નિળ સ્ફટિકમણિમાં ઉપાધિ (જેનું મણિમાં પ્રતિબિમ્બ પડે તે વસ્તુ) પ્રતિબિશ્ચિંત દેખાય છે અને તે મણિ ઉપાધિના વર્ણાદિને ધારણ કરે છે, તેમ નિળ આત્મા પણ ધ્યાન વડે પરમાત્યરૂપતાને ધારણ કરે છે. એ જ સમાત્તિ. અથવા ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા પણ સમાપત્તિ કહેવાય છે.) ॥ ૨-૧૫ k
X
૨૫૯
*
AAAAAAAAAAAAAA
GNÆ
આનદને પ્રેમી આત્મા પ્રગટ આનંદના ભડાર પરમાત્મા પ્રત્યે પ્રેમ કરે છે. તેના તે પરમાત્મપ્રેમ પોતે જ પરમાનંદ સ્વરૂપ બની આત્માને આનંદથી ભરી દે છે.
Jain Education International
*
આત્મ અનુભૂતિ પહેાંચવા માટે તે સ્થિતિએ પહેાંચેલાનુ સ્મરણ, ધ્યાન, વિચિંતન આવશ્યક છે. સ્મરણ આદિ વડે તે સ્થિતિએ પહેાંચેલાના અનુગ્રહ પ્રાપ્ત થાય છે.
અહુના નમસ્કાર અને ધ્યાન વડે સંકુચિત અહંનું કાચક્ષુ' ફૂટી જાય છે. અને અમરતત્ત્વના દ્વાર ખુલ્લાં થાય છે. ?? ക
Y
For Private & Personal Use Only
www.jainelibrary.org