________________
૨૦૪
આજ્ઞાચક્રમાં ગુરૂતત્ત્વનું વિશેષ ધ્યાન ઃ—
પ્રયાગ ન. ૨૯
આજ્ઞાચક્રમાં બે પાંખડીવાળું કમળ છે. કમળના ર'ગ લાલ છે. બે પાંખડીમાં “ૐ” “ક્ષ” અક્ષરો છે. ાણકામાં ૐના બિન્દુમાં ગૌતમસ્વામીનુ' પીળા વણુ થી દૈર્યાન કરવું. તેના પેટાળમાં આપણા આત્માનું સ્થાપન કરવું. અને બિન્દુમાં બિરાજમાન ગૌતમસ્વામીમાંથી જ્ઞાનામૃતની વૃષ્ટિ થાય છે. તેમાં ૐના પેટાળમાં રહેલા આપણા આત્મા સ્નાન કરે છે, તે જ્ઞાનામૃતને ગ્રહણ કરે છે. અને પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ અને છે. આવું ધ્યાન કરવુ. આ ધ્યાનમાં પરમગુરૂ ગૌતમસ્વામીજી ભગવંત સાથે સીધેા સંબંધ જોડાય છે. ધ્યાન કરતી વખતે ૩ અધ માગધી લિપીના લેવા.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભડાર; શ્રી ગુરૂ ગૌતમ સમરીયે, વાંછિત ફળ દાતાર.
બીજી રીતે પણ આ ધ્યાન કરી શકાય, ના હિંદુમાં પરમગુરૂ ગૌતમસ્વામી બિરાજમાન છે. ના પેટાળમાં આપણા વર્તમાન જીવનના ગુરૂ છે અને તે ગુરૂના ચરણકમળમાં આપણે। આત્મા છે. ગૌતસ્વામીમાંથી વરસતા જ્ઞાનામૃતના પ્રભાવથી ના પેટાળમાં રહેલા આપણા વર્તમાન જીવનના ગુરૂમાં વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે. અને તેમના ચરણકમળમાં રહેલા આપણામાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org