________________
૨૮૭
(૧૦) હવે અહી બ્રહ્મરધ્રમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપે લય પામેલા અર્જુના ધ્યાનની અતિશય તન્મયતા થવાથી બ્રહ્મર ધ્રમાંથી અ· અક્ષરની તપ્ત કલામાંથી અમૃતની વર્ષા થાય છે. પ્રકાશમય મંત્રનું સ્વરૂપ હવે અમૃતરૂપે પરાવર્તન (ટ્રાન્સફર) થાય છે. અમૃતવર્ષા પ્રારધમાંથી નીચેની તરફ પ્રવાહિત થાય છે. તે વર્ષામાં અંતરઆત્માને સિ ચાતા-ભી જાતા-તરમેળ થતેા ચિતવવા.
(૧૧) તે અમૃતથી એક સરાવર અને છે અને તેમાંથી એક સેાળ પાંખડીવાળુ કમળ બહાર આવે છે.
(૧૨) નાભિ સ્થાને સરોવરની સપાટી ઉપર આ સફેદ કમળ ૧૬ પાંખડીવાળુ છે. તેની કણિકામાં આપણા આત્માને સ્થાપન કરવા.
(૧૩) કમળની ૧૬ પાંખડીએમાં ૧૬ વિદ્યાદેવીએ છે.
આ વિદ્યાદેવીઓના હાથમાં સ્ફટિક રત્નના કળશે। છે. તેમાં અમૃત ભરેલુ છે. તે કળશેામાંથી ઝરતા અમૃતથી, કમળની કણિકામાં રહેલેા આપણા આત્મા પ્લાવિત થઈ રહ્યો છે તેવું ઘણા વખત સુધી ચિ'તવવુ.
(૧૪) વિદ્યાદેવીએ અ-વિદ્યાના નાશ કરનારી શક્તિ વિશેષ છે. (અવિદ્યા એટલે દેહમાં આત્મત્વની બ્રાંતિ).
વિદ્યાદેવી “માતા” આપણા આત્માને ઉદ્દેશીને “તારા * સતિકર અને મેટી શાન્તિમાં નામે આવે છે તે જ રહિણી આદિ વિદ્યાદેવીએ અહીં સમજવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org