________________
૨૦૨
છે. તે કમળના બહારના ગાળાકારની પાંખડીએમાં પહેલા રાઉન્ડમાં ઉપરના કુલ ૫૦ અક્ષરા ૬ થી ક્ષ સુધીના ચિતવવા. ચિતવવા. પછી દર ખીજા રાઉન્ડમાં ક્રીથી ૫૦ અક્ષર ચિતવવા. આ પ્રમાણે ૨૦ રાઉન્ડ કરવા. તેમાં કુલ એક હુજાર પાંખડીમાં ૨૦ વખત ૫૦ અક્ષરા આવશે. છેલ્લા રાઉન્ડ કણિકામાં રહેલા અહુની આજુબાજુ આવશે. કમળના મહારના રાઉન્ડથી ચિતવતાં ચિંતવતાં અંદર છેલ્લે ૨૦ મા રાઉન્ડમાં કણિકામાં રહેલા સુધી પહેાંચવાનુ છે. તે પછી બ્રહ્મર પ્રેમાં અહુનું
ધ્યાન કરવું. આ ધ્યાનના અગણિત લાભા છે. અના ધ્યાનમાં તન્મય બની, ઉપયાગ અ‘માં સ્થિર કરી, સભેદ પ્રણિધાન કરવુ', તે પછી આપણા આત્માનું અહુ રૂપે ધ્યાન કરવુ. એટલે પહેલાં સભેદ પ્રણિધાન કર્યો પછી અભેદ્ય પ્રણિધાન કરવુ.... એટલે આપણા આત્માનું અહ રૂપે ધ્યાન કરવુ. આ ધ્યાનથી આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. ( અહુ' મંત્રાધિરાજ વિષયમાં વધુ વિવેચન આ પુસ્તકમાં યાગશાસ્ત્ર ૯-૧૬ શ્લાકની ધ્યાન પ્રક્રિયા પાઠ દશમા પ્રયાગ નં. ૩૦માં છે. )
પ્રભુના નામરૂપ મ`ત્રને ચૈતન્યને મહા ભડાર સમજી ઉપાસના, જપ કે ધ્યાન કરવામાં આવે છે ત્યારે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ તત્કાળ ફળદાયી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org