________________
૨૭૧
ચિંતવવા. આ કમળની કણિકામાં અગ્નિ બીજ જે ચિંતવવું.
(૪) અનાહત ચક :- આ ચક્રનું સ્થાન હૃદય છે. તેમાં ૧૨ પાંખડીવાળું કમળ ચિંતવવું કમળને વર્ણ પીળે છે. તેમાં વ, ઉં, ૪, ૫, ૩. ચ, છ, , , ગ, ૨, ૩ આ બાર અક્ષર અનુકમે ચિંતવવા. તેની કર્ણિકામાં વાયુ બીજ 7 ચિંતવવું.
(૫) વિશુદ્ધ ચક્ર :-આ ચક્રનું સ્થાન કંઠ છે. તેમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેને વર્ણ (રંગ) સફેદ છે. તેમાં દરેક પાંખડીમાં અનુકમે , , , , ૩, ૪, ત્રા, *, ૪, ૮, , , મો, શૌ, , ઝ:-આ ૧૬ સ્વર ચિંતવવા. આ કમળની કર્ણિકામાં આકાશ તત્ત્વ હૈં ચિંતવવું.
(૬) આજ્ઞાચક :- આ ચક્રનું સ્થાન ધૂમધ્ય છે. તેમાં બે પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ (રંગ) લાલ છે. તેમાં હ, ક્ષ-આ અક્ષર અનુક્રમે ચિંતવવા. આ કમળની કર્ણિકામાં મહાતત્વ * ચિંતવે. તેમાં ગુરૂ તવની વિશેષ સાધના થાય છે. જેની નોંધ આ પ્રયોગના છેલ્લે લીધી છે. ૩ અર્ધમાગધીને લે.
(૭) સહસ્ત્રદલ પદ્ય અથવા સહસ્ત્રાર ચક:આ ચક્રનું સ્થાન સહસ્ત્રાર (મગજ) બ્રહ્મરંધ્ર છે. તેમાં એક હજાર પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ સફેદ છે. તે કમળની કણિકામાં મંત્રાધિરાજ લઈ બિરાજમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org