________________
૧૬૪
હૃદયમાં સત્ય અને કરૂણા રૂપી લક્ષ્મી, તલવારના અગ્રભાગ (રક્ષણ માટે) શૌય રૂપી લક્ષ્મી, નયન કમલ (નેત્ર)માંસના કલ્યાણ રૂપ ભાવ અને સૌભાગ્ય રૂપી લક્ષ્મી,
શરીરના સવ અંગામાં સુખાકારી (આરોગ્ય)રૂપ લક્ષ્મી, અંતે માક્ષરૂપી લક્ષ્મી આપના પ્રભાવથી
હે પ્રભુ ! મને મળે.
આ શ્લેાક ઉપરથી ઉપરથી લક્ષ્મીનું અનેક પ્રકારનું સ્વરૂપ જાણ્યા પછી સમજાય છે કે માત્ર પૈસા, હીરા, સેાનું વગેરેમાં જ આપણી ચેતના બાંધવા જેવી નથી, પણ જગતમાં અનેક ઉત્તમ તત્ત્વા પણ પ્રાપ્ત કરવા લાયક છે. મહાપુરુષ કહે છે કે નિત્ય વિધિપૂર્વક માત્ર બારાખડીના અક્ષરાની સરળ અને સહેલી ધ્યાનની સાધના કાર, (૧) શ્રુતજ્ઞાનના પારગામી થાય છે. (ર) અપ્રતિમ વાચાતુને મેળવે છે. (૩) મહાપુરુષાના સત્કારને પામે છે. (૪) ઉત્તમ પુરુષાએ પ્રાપ્ત કરેલ ગતિ (માક્ષ) ને પામે છે.
મુમુક્ષુ વાચકા ! આપ શાંતિથી વિચારો કે, આપણા ઉદ્ધાર માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આવી અનુભવસિદ્ધ ધ્યાન પ્રક્રિયા ખતાવી આપણાં ઉપર કેટલેા મહાન ઉપકાર કર્યો છે ! પૂ. પ. અધ્યામયેાગી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે આ પુસ્તકના લેખકને આ પ્રયાગ ૨૦૧૬ ની સાલમાં બતાવેલા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org