________________
૨૩
—
આ પ્રમાણે નાભિકમળમાં ૧૬ સ્વરા,
હૃદયકમળમાં
થી મેં સુધી ૨૫ વર્ગો,
અને મુખકમળમાં ૨ થી ૪ સુધી ૮ વર્ણોનુ* ધ્યાન કરવું.
ઉપરોક્ત ધ્યાન પ્રયાગ અને તેના ફળાદેશ સમજતાં કઈ પણ મુમુક્ષુ આત્માને આ પ્રયોગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય તે સહેજ સ્વાભાવિક છે. માત્ર જગતના પદાર્થોની પાછળ આપણી ચેતના અંધાયેલી હાવાથી શાસ્ત્રકાર મહર્ષિએ બતાવેલ આવી તદ્ન સરળ અને અદ્ભુત સાધના તરફ આપણું લક્ષ ખેં'ચાયું નથી. એક વખત આ વણુ માતૃકાની સાધના જીવનમાં શરૂ થયા પછી અનુભવથી જ તેના લાભ સમજાય છે. આપણે તે માત્ર કરસી નેટમાં જ લક્ષ્મીનુ સ્વરૂપ જોયું છે; પરંતુ લક્ષ્મી કયાં કયાં વસે છે તે મહાપુરુષ કહે છે —
---
લક્ષ્મીના દિવ્ય પ્રકારો
जिह्वाग्रे शास्त्रलक्ष्मी करतल कमले दान पूजादि लक्ष्मी, दोर्दण्डे वीर्यलक्ष्मी हृदय सरसिजे, सत्य कारुण्य लक्ष्मी । खड़गाये शौर्यलक्ष्मी नयन कमलयोः क्षेम सौभाग्य लक्ष्मी, सर्वाङ्गे सौख्य लक्ष्मी, भवतु मम विभो ! मोक्षलक्ष्मी च प्रान्ते ॥
જીભના અગ્રભાગ ઉપર શાસ્ર રૂપી લક્ષ્મી, કરકમલ (હાથ )માં દાન અને પૂજા રૂપી લક્ષ્મી, અને ભુજાઓમાં શક્તિ રૂપી લક્ષ્મી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org