________________
પરિશિષ્ટ II સ્વાધ્યાય દ્વારા પરમાત્માની હૃદયમાં પ્રતિષ્ઠા याकिनीमहत्तरासूनु-भवविरहाङ्क-भगवत्-श्रीहरिभद्रसूरि
कृत-'षोडशकप्रकरण' संदर्भ अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् , नियमात्सर्वार्थसंसिद्धिः ॥ २॥१४॥ चिन्तामणिः परोऽसौं, तेनैव भवति समरसापत्तिः । सैषेह योगिमाता, निर्वाणफलप्रदा प्रोक्ता ॥ २ ॥ १५ ॥
અનુવાદ આ જિન પ્રવચન જ્યારે હૃદયમાં સ્વાધ્યાયાદિ દ્વારા પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે પરમાર્થથી શ્રી જિનેશ્વર પરમાત્મા જ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે અને જ્યારે શ્રી જિનેશ્વર ભગવંત હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે અવશ્યમેવ સર્વપ્રયજનેની સિદ્ધિ થાય છે. પર-૧૪
સર્વ પ્રયજનોની સિદ્ધિ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિન્તામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપતિ વેગીઓની માતા છે અને નિર્વાણફલની પ્રસાધક છે. (આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે ત્યારે તેને અન્યત્ર ઉપયોગ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org