________________
૫૫
પરિશિષ્ટ 1
શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં લાકેત્તર ભાવાશ્યકનું જે માર્મિક સ્વરૂપ દર્શાવાયુ છે, તેમાંના કેટલેાક અ’શ-ધ્યાન, સ્મરણ કે વિચિન્તન પ્રક્રિયાને પણ લાગુ પાડી શકાય તેવા હાવાથી તે પ્રસ્તુત વિષયને અનુકૂળ થાય એ રીતે અહીં આપેલ છે :
ધ્યાનાદિ ક્રિયા કરનાર સાધક આવા હેાવા જોઇએઃ—
૧
२
૩
૪
૫
તતેિ, તમને, તત્ઝેલ્લે, તાત્તિ, ત્તિવ્યવ્યવત્તાને,
१
७
८
तदट्ठोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए,
कत्थइ मणं अकरेमाणे.
તચિંત, તમન, તલેશ્ય, તવસિત, તત્તીત્રાધ્યવસાન, તòપયુક્ત, તદર્પિતકરણ, તદ્દભાવના ભાવિત (ધ્યેય સિવાય) બીજે કચાંય પણ મનને ન કરતા.
૯
अण्णत्थ
૧. ચિત (Attention) = તેમાં ( તે ધ્યાનાદિમાં ) ચિત્તવાળા ( સામાન્યેાપયેાગવાળા )
૨. તમન (Interest) = તે ( ધ્યાનાદિ)માં મનવાળા ( વિશેષ ઉપયેગવાળા )
૩. તલેશ્ય ( Desire ) = તેમાં લેશ્યાવાળા (શુભ પરિણામવાળા )
૪. તચવસિત (will) તેમાં અધ્યવસિતવાળા ( ક્રિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org