________________
૨૩૮
મયણું ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિતેન્દ્ર, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રે.
આમ ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન કરવાનું ફળ ગૌતમ ગણધર ભગવંત કહે છે કે –
સિદ્ધચકના ધ્યાને રે, સંકટ ભય ન આવે, કહે ગૌતમ વાણું રે, અમૃત પદ પાવે. સિદ્ધચક્રને ભજીયે રે, કે ભવિણ ભાવ ધરી. આ પ્રમાણે ત્રણ રીતે સિદ્ધચક્રનું ધ્યાન કરવું.
આ ત્રણે રીતે ધ્યાન કરવાથી જગતની સર્વોત્કૃષ્ટ સર્વ શક્તિઓનું ધ્યાન થઈ જાય છે. તેનું ફળ અચિંત્ય છે. “સિરિ સિરિવાલ કહા” અને “શ્રીપાલ મહારાજાના રાસ'માં તેનું ઘણું મહત્વ બતાવ્યું છે.
વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ “શ્રીપાલ અને મયણના આધ્યાત્િમક જીવન રહો” લેખકઃ બાબુભાઈ કડીવાળા-આ પુસ્તક વાંચવા ખાસ ભલામણ છે.
શ્રીપાલ અને મયણાનું વૃત્તાંત જૈન સંઘમાં નવપદ સિદ્ધચક્રની આરાધના માટે ખૂબ જ પ્રચલિત છે.
શ્રીપાલ અને મયણાની જીવન સિધ્ધિઓના મૂળમાં છૂપાયેલ સાધનાના રહસ્યને આ પુસ્તકમાં ખેલવામાં આવ્યાં છે. આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય કળા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.
આ પુસ્તકના લેખક શ્રી બાબુભાઈ કડીવાળાએ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org