________________
ૐ હ્રી અહીઁ નમ:
સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ આઠમા
અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાન પૂર્વાચાય રચિત સૂત્રો, સ્તવના, સ્તુતિ, સ્તોત્રો દ્વારા ધ્યાન.
પ્રતિક્રમણ જિનશાસનની આવશ્યક અને અદ્ભુત સાધનાની પ્રક્રિયા છે. તેમાં આવતાં સૂત્રો ધ્યાનમય છે. જૈનશાસનની પ્રત્યેક ક્રિયા ધ્યાનમય છે. આવી આવશ્યક ક્રિયા પ્રાણવાન બને, ઉપયાગ જોડવાપૂર્વકની બને, ભાવવાહી અને તે રીતે કરવામાં આવે તે મેક્ષ માની સાધનામાં અદ્દભુત વિકાસ થાય.
પ્રતિક્રમણમાં જેટલા કાઉસગ્ગ આવે છે, તે તા દરેક આરાધકે સ્વય' જ કરવા પડે છે. તેમાં આવતા લેસ્સ કે નવકાર પણ સાચા ગણી શકતા નથી તેવી ઘણાની પરિસ્થિતિ છે. તેથી નવકાર અને લેગસના કાઉસગ્સ કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org