________________
૨૯
આપણો દાહજ્વર શાંત થયે, આ-રૌદ્ર ધ્યાનની પીડા શમી ગઈ....... ભય, ચિંતા, દુઃખમાંથી છુટકારો મળે....
હજુ આપણે તે પ્રભુની કરૂણામાં સ્નાન કરવાનું ચાલુ રાખ્યું છે. તેના પ્રભાવથી શાન્તિ, આનંદ, સુખને અનુભવ થયો. આ રીતે સંસાર દાવાનલ નીર” આ સૂત્રનું ધ્યાન કરી શકીએ. અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનની બીજી એક
રીત જોઇએ. ધ્યાનપ્રયોગ નં. ૨૬
વામન અને વિરાટને મેળાપ ભક્તામર સ્તોત્ર ૧૪મી ગાથા – સંપૂર્ણ મંડલ શશાંકકલાકલાપ
શુભ્રાગુણાસ્ત્રિભૂવને તવ લંઘનિત યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેકં, .
કસ્તાન્નિવારયતિ સંચરતે યથેષ્ટમી હે શરદપૂર્ણિમાના ચંદ્રની કલાના પૂર્ણ નિધાન પરમાત્મા ! તમારા શુભ્ર – ઉજજવલ ગુણ ત્રણ ભુવનને ઉલંઘન કરી ગયા છે. કાલેકમાં પ્રસરી ગયા છે. ચૌદ રાજકમાં સર્વત્ર આપે છે, સર્વત્ર આપની હાજરી છે. તેથી સર્વેશ્વર, જીવેશ્વર, લોકેશ્વર, અખિલ બ્રહ્માંડના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org