________________
૨૨૨
(૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત અરિહંત પરમાત્મા તે નોઆગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે.
(૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલો ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે.
(૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપગ છે.
(૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્રુપ હોય છે, તે સમયે ધ્યાતાનો આત્મા અરિહંતના આકારવાળો બને છે.
ત્રીજા નંબરના કાર્ય માટે આપણે પુરૂષાર્થ કરવાનો હોય છે. આપણે ઉપયોગ અરિહંતાકાર બનાવ – એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપયોગમાં સ્થિર બનવું.
જે સમયે ધ્યાતાનો ઉપયોગ વ્યય એટલે પરમાત્મામાં લીન બની જાય છે, તે સમયે ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, એટલે કે ધ્યાતાનું ચિતન્ય. (ધ્યાન સમયે) થેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે.
અરિહંત પદ તે થક, દવહ ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. આ બે પંક્તિમાં આગમથી ભાવનિક્ષેપે પરમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org