________________
૨૩૨
મથી ભાવનિક્ષેપે પરમાત્માના આકારવાળા અનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરાવે છે.
જગતભરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણ વધતું જાય છે. અનેક આશ્રમા, મઠ, શિખિરા વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે ખતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતભરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા છે; અને તે શીઘ્ર આત્માની અનુભૂતિ સુધી લઈ જાય છે,
અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટ માંહે ઋદ્ધિ દાખી રે; એમ નવપદ્મ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે. વીર જિનેશ્વર૦
જ્યારે આત્મસાક્ષીએ નવપદનુ ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિએ, સિદ્ધિ અને મેાક્ષ પર્યંતની સર્વ સ’પદાઓનુ` કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે.
જિનેશ્વર ભગવંતાએ અસખ્ય ચેાગે મેાક્ષની પ્રાપ્તિ માટે ખતાવ્યા છે. તેમાં નવપદ્મની આરાધના તે મુખ્ય ધારી માગ છે, કારણ કે નવપદના આલંબનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે. આત્મધ્યાનથી આત્મસ્વરૂપના અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણુ' મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની કોઈ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મેાક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપના અનુભવ કરવાની જરૂર પડે છે, (જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org