________________
२२४
જ્યારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાના ઉપયાગ ધ્યેયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળા બને છે. ઉપ૨ાગથી ઉપયાગવાન આત્મા અભિન્ન હૈાય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પેાતાના ઉપયેાગ (રૂપ પર્યાય)નુ ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપત્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પરમાત્મારૂપે પેાતાના આત્માનુ ધ્યાન કરવું. સર્વ આત્મસપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. ( અનુભવાય છે. )
•
અહીં પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલેખન લઈને તેના આધારે પેાતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું,
આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવા આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી.. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપયાગની સ્થિરતા કરવાની છે. દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને પરમાત્મામાં એગાળી દેવાનુ છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ થાય, તે લક્ષ્ય. ખિ'દુને સિદ્ધ કરવાનુ છે.
તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલા છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા • મેડિશક પ્રકરણ નામના ગ્રંથમાં કુરમાવે છે કે
6.
-
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org