________________
૧૬૨
B પરમાત્માના સ્તવન દ્વારા યાન અને ધ્યાન દ્વારા
આત્માનુભવ સુધી પહોંચવું. (૬) અમૃતકિયાના આઠ લક્ષણ પૂર્વક પૂજા અને ધ્યાન
કરવું. (૭) પરમાત્મ સ્વરૂપને અવલબેલું આપણું ચિતન્ય,
પરમાત્માના ગુણેના રંગે રંગાયેલી આપણી ચેતના
પરમાત્મ ગુણ રસિક બનાવવી. (૮) તે માટે આદર, બહુમાન, રૂચિ, વીર્યરકુરણ, તન્મયતા,
તદ્રુપતા, એકતવ આ સ્ટેજની સાધનાને પ્રગ
કર .. (૯) આ પ્રયોગ દ્વારા આત્માના અનુભવને પરમાનંદ
પ્રાપ્ત કર.
AHMEDABAD
ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિના ભક્તિ નથી. ભક્તિ વિના મુક્તિ નથી.
માટે બધાના મૂળમાં ગુરુ છે. ગુરુનો વેગ પરમછે. ગુરુ પરમાત્માને સંબંધ કરાવી આપે છે.
આS A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org