________________
૧૮૮
વૃત્તિઓ પરમાત્મામાં અને ઉપલક્ષણથી આત્મસ્વરૂપમાં fasira 417 3-Relaxation in Reality ( in real self) જેને આ માનવ જીવનનું પરમ અમૃત કહેવાય છે.
સાકરને દૂધમાં નાખવાથી તે ઓગળી જાય છે, તેમ મન આત્મા કે પરમાત્મામાં ઓગળી જાય, મન આત્મઉપગે-આત્મારૂપે પરિણમે તે જ સિદ્ધપદની પ્રાપ્તિને ઉપાય છે. આપણે સિદ્ધપદની પ્રાપ્તિના પરમ હેતુભૂત અનંત ગુણના નિધાન સિદ્ધભગવંતની ઉપાસના કરવાની છે. પ્રવેગ :–
સિદ્ધ ભગવતે અનંત ગુણના નિધાન છે. તે સિદ્ધ પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે.”
આપણે અનંતગુણના ભંડાર પરમાત્માનું દર્શન કરીએ છીએ........
હે કરુણામય પ્રભુ! આપ તે અનંત ગુણના પરમ નિધાન છે. મને અનંત ગુણથી ભરી દેવા કૃપા કરે......
પરમાત્માના સવ અંગોમાંથી ગુણને વરસાદ પડ શરૂ થયો છે
.(આવું દશ્ય જેવું.) પ્રભુના ગુણરૂપી ગંગાજળને ધોધ આપણા ઉપર પડી રહ્યો છે......... . (આવું સંવેદન કરવું.) તુમ ગુણગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધે આદરું, નિશદિન તેરા ગુણ ગાઉં રે.
ગરુઆરે ગુણ તુમ તણું.........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org