________________
૨૦૦
સર્વ જી પ્રભુની કરૂણના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે.
સર્વ જીવ ઉપર કરૂણાને વરસતી જેવી...પ્રભુની કરૂણામાં આપણે કરૂણભાવ ભેગે મળ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણે બિન્દુરૂપ ભાવ ભળી જાય છે.
દિક બિન્દુ સાયર ભર્યો.” (In tune with Infinite) આવી અવસ્થા છે......(આવું સંવેદન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ એગળી ગયું છે.......... ... સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ.......................... વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે............... મૈત્રીભાવને પરમ આનંદ આપણે અનુભવીએ છીએ.”
નોંધ: આ રીતે મિત્રીભાવનાનું ધ્યાન કરવાથી જગતના જીવો પ્રત્યે સ્નેહપરિણામ – સર્વના હિતની બુદ્ધિ વધતી જાય છે. તેનાથી જીવનમાં અનુકંપા, દયા, દાન, પરેપકાર આદિ ગુણે ખીલે છે. છેવટે તે જગતના જીવે પ્રત્યેનો આત્મસમાન ભાવ, અહિંસાદિ વ્રતો, ક્ષમાદિ ધર્મો, સમિતિ, ગુપ્તિના પાલનમાં પરિ– ગુમવા રૂપ ચારિત્રધર્મને ખેંચી લાવે છે.
આ આરાધના નિત્ય કરવાથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા, મિત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા આદિ કષા પાતળા પડે છે અને સાધના સમયે દિવ્ય આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org