________________
૧૭૮
A Key to Radiant Success જવલંત સફળતાની ચાવી શ્રી નવપદની આરાધના બતાવી છે. નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકામાં રોજની નવપદની આરાધના છે. બીજી ભૂમિકામાં નવપદનું દયાન. ત્રીજી ભૂમિકામાં સાધન નાના છ સ્ટેજમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનું ધ્યાન બતાવ્યું છે. અને નવપદના ધ્યાન દ્વારા આત્મ અનુભવની પ્રક્રિયા બતાવી. છેલ્લે સાતમા-આઠમા પાઠમાં સિદ્ધચક્રનું ધ્યાન બતાવ્યું છે. તે ત્રણ પ્રકારે– કલાકાર આકૃતિ રૂપ, કલ્પવૃક્ષાકાર આકૃતિ રૂપ અને ચક્રાકાર આકૃતિ રૂપે બતાવ્યું છે.
આપણે હવે નવપદનું ધ્યાન કરીએ,
નવપદની આરાધનામાં વિકાસ સાધીએ. * Supramental Seminar of Supreme *
Authorities-Shree Navpad. વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓનો ભંડાર : નવપદે”
નવપદનું ધ્યાન અરિહંત ભગવંતે ઉપકારના ભંડાર છે. સિદ્ધ ભગવતે સુખના ભંડાર છે. આચાર્ય ભગવંત આચારના ભંડાર છે. ઉપાધ્યાય ભગવતે વિનયના ભંડાર છે.
સાધુ ભગવંતે સહાયના ભંડાર છે. પાંચેય પરમેષ્ટિએ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org