________________
૧૬૪
મારા અંદર સુખની વર્ષા થઈ રહી છે......... (આંતર મન સુધી આ વિચાર ઊંડા ઉતારીને તેવા જ અનુભવ કરવા. )
હું આનંદથી ગદિત થઇ ગયા ........... (આન્તર મન સુધી આ વિચાર ઊડા ઉતારીને તવા જ અનુભવ કરવા. )
પરમાત્માના પ્રકાશથી મારા મેરામ પુલિકત થઈ ગયાં છે............. ( આંતર મન સુધી આ વિચાર ઊડા ઉતારીને તેવા જ અનુભવ કરવા )
હું પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છુ............. (આંતર મન સુધી આ વિચાર ઊડા ઉતારીને તેવા જ અનુભવ કરવા. )
મારા જીવનના દ્વાર મે' પ્રભુના હાથમાં સોંપી દીધે છે.................. આવા સ`કલ્પ કરવા. )
પરમાત્માની કરુણા સદા અને સર્વત્ર વરસી રહી છે, તે પ્રભુની કરુણામાં જ હું નિરંતર વસુ છુ................. તેથી સદા સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતામાં .......... ( આવુ" અનુભવવું. )
( હૃદયની ઊંડી શ્રદ્ધા જ ફળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહી. કલ્પેલાં શુભ પરિણામા લાવે છે. )
નીચેનુ' ગીત ગાવું (સમર્પણુ ગીત ).
૧ અખ સાંપ દીયા ઇસ જીવનક, ભગવાન તુમ્હારે ચરણેાંમ', મે...હું શરણાગત પ્રભુ તેરા, રહે। ધ્યાન તુમ્હારે ચરણેાંમે'. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org