________________
૧૯
તીવ્ર ઈચ્છા જીવને હાય છે, પણ તે કદી પૂરી થતી નથી. અનત અવ્યાબાધ સુખના પરમ ભ`ડાર આત્મામાં પરિપૂર્ણ રહેલા છે. સિદ્ધના જીવાને કોઈ ને એછું કે અધિક સુખ હાતુ' નથી. બધાને સરખુ હોય છે. તે મળ્યા પછી કદી પણ જતું નથી, તેની વચ્ચે કદી પણ દુ:ખ આવતુ નથી. સિદ્ધભગવ’તેના જેવું જ અનંત સુખ આપણા આત્મામાં રહેલુ છે. આવુ આપણું આત્મસ્વરુપ પ્રગટ કરીએ તેા જ સુખ મેળવવાની ઇચ્છા પરિપૂર્ણ થાય છે.
(૪) જીવની ચેાથી ઇચ્છા સ્વતંત્ર બનવાની છે. આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. બધી જ બાહ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું અધન એવા પ્રકારનુ` છે કે શરીર માટે રેાટલી જોઈએ. તે માટે અનાજ જોઇએ, તે માટે પૈસા જોઇએ. ઘઉં. પકવનાર જોઈએ. રેાટલીના બનાવનાર જોઇ એ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનુ છે. આપણે અ-શરીરી અનીએ તે જ સ્વતંત્રતાની ઇચ્છા પરિપૂર્ણ થાય.
(૫) જીવની છેલ્લી ઇચ્છા-અધા મને આધીન રહેવા જોઈ એ.’આ ઇચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વયુદ્ધો ખેલાયાં છે, પણ તે કદી પૂરી થતી નથી. એક કેવળજ્ઞાનની અવસ્થા જ એવી છે કે કેવળજ્ઞાનીએ પેાતાના જ્ઞાનમાં એક હજાર વર્ષ પછી આવા બનાવ ખનશે કે અમુક જીવાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org