________________
૯૩
અચિંત્ય શક્તિ ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા અને સાધના. દ્વારા અનુભવ પણ થશે.
નમ = About turn પાછા ફરવું. (દુન્યવી વસ્તુ. સંબંધના વિચારમાંથી).
અરિહંતાણું = Turning towards the Divinity
દુન્યવી વસ્તુઓ સંબંધી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણને મંત્ર છેઃ “નમો અરિહંતાણું.”
Namo is the turning point from fruta to FTHT. Namo is the turning point from subconscious to superconsious.
આપણા ચિતન્યને પરદ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય)ના સંબંધમાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા “નમો અરિહંતાણું”ના ધ્યાનમાં છે.
નમવું = પરિણમવું.
પરિણમવું = તત્ સ્વરૂપ બનવું, (તદાકાર ઉપગે પરિણમવું)
તત્ સ્વરૂપ બનવું = તે રૂપ હેવાને અનુભવ કરે, અને છેવટે તે રૂપ થઈને સ્થિર રહેવું.
પરમાનંદને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાને દિવ્ય પ્રકાશ આપણા અંતરઆત્મામાં ઝીલી શકાય છે, અને તે દ્વારા આતમસ્વરૂપના અનુભવરૂ૫ રત્નત્રયીમાં રમણતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org