________________
૧૫૧
રૂચિ અનુયાયી વીય થાય છે તેથી ફિચ પાત્મામાં થતાં વીય સ્ફુરણા પરમાત્મ ભક્તિને વિષે થશે.
પ્રભુ મુદ્રાને યાગ પ્રભુ પ્રભુતા લખે, દ્રવ્યતણે સાધ સ્વસ'પત્તિ ઓળખે; ઓળખતાં મહુમાન સહિત રૂચિ પણુ વધે, રૂચિ અનુયાયી વીય ચરણ ધારા સધે.
શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનુ સ્તવન.
જીવને જ્યારે અન'તકાળે મહાપુણ્યાયે અનંત કના નિગમ થતાં અરિહંત પરમાત્માના મેળાપ થાય છે, અરિહંત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય છે. ત્યારે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવુ જ સ્વરૂપ સત્તાએ પેાતાના અંદર રહેલું છે તેની સભાનતા થાય છે. પ્રભુની પ્રભુતાની ઓળખાણ થતાં પોતાની અંદર પણ તેવી જ અવ્યાખાધ સુખ, પરમાનંદ, અનંત શક્તિ, કેવળજ્ઞાન આદિ ગુણુ લક્ષ્મી રહેલી છે તેનું ભાન થાય છે. અને તે સ્વરૂપ (સત્તા) પ્રાપ્ત કરવાની ઝંખના થાય છે. કહ્યુ છે કે—
દીઠા સુવિધિ જીણુંદ સમાધિ રસે ભર્યાં,
ભાસ્યા આત્મસ્વરૂપ અનાદિના વિસă; સકલ વિભાવ ઉપાધિ થકી મન એસ;
સત્તા સાધન મા ભણી એ સંચર્યાં.
શ્રી દેવચંદ્રજી કૃત નવમાં ભગવાનનું સ્તવન. આત્માના અનંત આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org