________________
૧૫૦
પરમાત્મસ્વરૂપના વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનુ' આદર બહુમાન પલટાઈ ને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે.
માહુરી આતમા તુ જ થકી નિપજે, માહરી સંપદા સયલ મુજસ'પજે, તેણે મનમંદિરે ધર્મપ્રભુ ધ્યાઈએ,
૫૨મ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. શ્રી દેવચદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન.
હે વીતરાગ, સજ્ઞ અરિહંત પરમાત્મા ! તમારા નિમિત્તે જ મારું અવ્યાબાધ સુખ મને પ્રાપ્ત થશે. તમારા નિમિત્તે જ હું મારા આત્માની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીશ. તે સિવાય બીજે કાઈ ઉપાય નથી. મારા પરમાનદને પ્રાપ્ત કરવા માટે હું અરિહંત પરમાત્મા ! તમે એક જ આધાર છે, પ્રાણ, ત્રાણુ, શરણુ છેા.
માહરૂ પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે;
પુષ્ટાલ અન રૂપ સેવ પ્રભુજી તણી રે. દેવચંદ્ર જીનચંદ્ર ભક્તિ મનમેં ધરા ૨;
અવ્યાખાધ અનત અક્ષયપદ આદી રે. શ્રી દેવચંદ્રજી કૃત મલ્લિનાથ સ્તવન.
આ રીતે આપણું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટ કરવા માટે અરિહંત પરમાત્મા જ પુષ્પાલ અન છે તેવા દૃઢ નિર્ધાર કરી રૂચિ પરમાત્મામાં કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org