________________
૧૫૪
આ રીતે શુદ્ધ નિર્મલ તત્વ શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન તેના રસમાં આપણું ચિતન્ય જ્યારે રંગાય છે, એટલે પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચતન્ય જ્યારે બને છે, ઉપગ સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલો હોય છે, ત્યારે ઉપગથી આપણે આત્મા અભિન્ન હોવાથી આત્મસ્વરૂપમાં રૂચિ (સમ્યગૂ દર્શન), આત્મસ્વરૂપમાં ઉપગી (જ્ઞાન), આત્મસ્વરૂપ રમણી (સમ્યગૂ ચારિત્ર) આપણે આત્મા બને છે. આત્મ અનુભવને પરમ આનંદ ત્યારે અનુભવાય છે તેને દિવ્ય પ્રાગ નીચે મુજબ છે.
પરમાત્મ ભકિતના આઠ સ્ટેજ દ્વારા આત્માનુભવને પ્રગઃ - ૧૮
આંખ બંધ કરીને પરમાત્મા આપણી સામે બિરાજમાન છે તેવું દશ્ય જેવું. નીચે મુજબ અનુભવ કરતા જવું અને આગળ વધવું. પરમાત્માના અનંત ગુણના સ્વરૂપને આપણે યાદ કરીએ છીએ....ઉપકાર સંપદા, અતિશય સંપદા અને મૂળ ગુણ સંપદાના પરમાત્માના અનંત ગુણેનું ચિંતન કરવું અને આપણા મૂળ ચિતન્યના પરમાનંદ સુધી પહોંચાડવાની પરમાત્માની દિવ્ય શક્તિથી ભાવિત બનવું. આ રીતે ભાવિત થવાથી આપણને પ્રભુ પ્રત્યે (૧) અત્યંત આદર અને
(૨) બહુમાન
ભાવિત
થાય છે........અત્યારે
પરમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org